Sign up or log in to follow your favorite podcasts and listen to episodes!

26/11 મુંબઇ હુમલા દરમિયાન પત્રકારના રીપોર્ટીંગના અનુભવ

SBS Gujarati - SBS ગુજરાતી

16min
9.0 MB
Website

26મી નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં થયેલા આંતકવાદી હુમલાની યાદો પત્રકાર અમિત શાહના મનમાં 13 વર્ષ બાદ પણ તાજી છે. એ ભયાનક રાત્રીએ તેમને મુંબઇમાં થયેલા હુમલા વિશે કેવી રીતે ખબર પડી અને ત્યાર બાદ મુંબઇના પત્રકારોએ આ ઘટના દરમિયાન કેવી રીતે ફરજ નિભાવી તે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી. 

This site uses cookies to ensure you get the best experience. Learn more

Podcast audio recordings, show notes and artwork are the property of the individual owners and are neither affiliated with nor endorsed by jCasts.